આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે ખાસ વીડીયો.
સયુંક્ત
રાષ્ટ્રસંઘ (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના
દિવસે મનાવવામાં આવે છે.દિન વિશેષ માહિતી સાથે સ્ત્રીશક્તિના ઉદાહરણ રૂપ પ્રસિદ્ધ ૨૦ મહિલાઓની સિદ્ધિઓની ગુજરાતીમાં માહિતી સ્પીચ
સાથેનો આ સૌપ્રથમ વીડિયો- જે અન્ય દીકરીઓ/મહિલાઓ માટે પ્રેરણારૂપ બનશે.વિશ્વ મહિલા
દિવસ ઉજવણીમાં દિન વિશેષ માહિતી માટે આપની શાળામાં દર્શાવી શકો.અન્ય ગૃપમાં શેર કરો -