થોડા સમય પહેલા કંડક્ટર ભરતી પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરાયેલા છે,જેમાં પરીક્ષા માટે પણ મેરીટ જાહેર થશે - આ પરીક્ષા માટે અને ભરતી માટે તમારું મેરીટ કેટલું થાય છે? એની ગણતરી કેવી રીતે કરશો ? જુઓ આ વિડીયો. તેમજ ગયા વર્ષે આ મેરીટ કેટલે અટક્યું હતું ? તેની માહિતી પણ છે.