23 Jan 2020

ફોટામાંથી વિડીયો બનાવો આસાનીથી 2 મિનિટમાં - Image to Video Easy

આપણે રોજબરોજ ઘણી જગ્યાએ ફેમિલી પ્રસંગોમાં /પ્રવાસ કે શાળાની પ્રવૃતિઓની યાદગીરી માટે મોબાઇલમા ફોટા પાડીએ છીએ. જે કામી યાદ બની રહે છે.આ ફોટામાંથી ચાહો તો એકદમ આસાનીથી 2 મિનિટમાં આ ફોટામાંથી વિડીયો બનાવી શકાય છે. કેવી રીતે કરશો ? એની પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જુઓ આ વિડીયો 

Share This
Previous Post
Next Post