2 Dec 2019

UGC NET ની ઓનલાઈન પરીક્ષા કેવી રીતે આપશો ? તેનો પ્રેક્ટિકલ વિડીયો ?

છેલ્લા થોડા સમયથી યુજીસી દ્વારા લેવામાં આવતી NET પરીક્ષા કોમ્પ્યુટર પર લેવામાં આવે છે. ત્યારે પ્રથમ વખત પરીક્ષા આપનાર ઉમેદવારોને ઓનલાઈન પરીક્ષા આપવા બાબત ચિંતા થાય એ સ્વાભાવિક છે. ત્યારે આ ઓનલાઈન પરીક્ષા કેવી રીતે લેવામાં આવે છે ? તેનો પ્રેક્ટિકલ ડેમો વિડીયો અહી મુકેલ છે. 


Share This
Previous Post
Next Post