કોઈ સ્પીચ આપવાની થાય કે કોઈ કાર્યક્રમમાં રજૂઆત કરવાની હોય ત્યારે એકાદ પ્રેરક પ્રસંગ જો વચ્ચે વણી લેવામાં આવે તો વક્તવ્ય અસરકારક બની જાય છે. શિક્ષક માટે આવા પ્રેરક પ્રસંગો ખૂબ ઉપયોગી બને છે. વર્ગશિક્ષણ માટે તેમજ વિવિધ કાર્યક્રમોમાં વક્તવ્યમાં કહી શકાય એવા ૧૯૭ જેટલા પ્રેરક પ્રસંગોની એક પી.ડી.એફ.ફાઇલ અહી મૂકેલી છે. જે લોકનિકેતન રતનપુર દ્વારા પ્રકાશિત થયેલ છે.