Uncategoriesસૂર્યમંડળ Live જુઓ તમારા હાથમાં - પ્રેક્ટિકલ વિડીયો | Solar system live 3D
9 Oct 2019
સૂર્યમંડળ Live જુઓ તમારા હાથમાં - પ્રેક્ટિકલ વિડીયો | Solar system live 3D
સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ફરતા ગ્રહો વિશે બાળકોને સમજાવવા માટે સરસ મજાની એક એપલીકેશન છે,જેનો ઉપયોગ કેવી રીતે કરવો અને કેવી રીતે જોઈ શકાય ? એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડિયોમાં આપી છે.