17 Oct 2019

નોબૅલ પારિતોષિક imp | વિશ્વનો સૌથી મોટો એવોર્ડ | Nobel Prize Related Most imp Questions

વિશ્વનું સૌથી મોટું સન્માન અને પારિતોષક એવું નોબલ પ્રાઇઝ -કે જેના ઇતિહાસ અને એમના વિશેના કેટલાક અગત્યના કહી શકાય એવા પ્રશ્નો આ વિડિયોમાં મૂકેલા છે.સાથે સાથે નોબલ પ્રાઇઝ મેળવનારા ભારતીયો વિશેની માહિતી પણ આપેલી છે.આવનારી ભરતી પરીક્ષાઓમાં આ ઉપયોગી બનશે. તાજેતરમાં જ વર્ષ 2019 ના આ નોબલ પ્રાઇઝ માટે જેમની પસંદગી થઈ છે,એની વિગત આપ આવરી લીધી છે-જે કરંટ અફેર્સમાં કામ આવશે. શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક -ભૌતિક શાસ્ત્ર અને અર્થ શાસ્ત્ર જેવા વિષયમાં આ પારિતોષક અપાય છે. મહાન વૈજ્ઞાનિક ડૉ.આલ્ફ્રેડ નોબલનું નામ આ પ્રાઇઝ સાથે સંકળાયેલું છે, શું છે આ નોબલ પ્રાઇઝનો ઇતિહાસ ? -જુઓ આ વિડીયો 
Share This
Previous Post
Next Post