તાજેતરમાં એસ.ટી.બસમાં કંડક્ટરની ભરતીની જાહેરાત આવી છે.લાયકાત -ધોરણ 10 પાસ છે.જો કોઈ ધો.12 પાસ કે ગ્રેજ્યુએટ હોય તો ભરતી મેરિટમાં એમને વધારાનો લાભ મળશે। પરીક્ષા ફી | સિલેબસ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ શું છે? | ક્યાંથી મળશે? | શું પ્રોસેસ? | બેઝ ?મેરીટ કેવી રીતે બને ?| એસ.ટી.નિગમના ભરતી બાબત નિયમો વગેરે વિશેની સંપૂર્ણ માહિતી માટે જુઓ આ વિડીયો
- તમારી આસપાસ લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાસ શેર કરો