ટૂંક સમયમાં બિનસચિવાલય ક્લાર્ક ભરતી માટેની પરીક્ષા લેવાનાર છે,ત્યારે આ પરિક્ષાના આખરી દિવસોમાં અગત્યના 4000 જેટલા પ્રશ્નો તેના જવાબ સાથેની ખૂબ સરસ મજાની બુક ICE પ્રકાશન દ્વારા જ પ્રકાશિત થઈ છે,જે તમને ખૂબ જ ઉપયોગી થશે. આ બુકમાં વિષયના ટોપીક્વાઈઝ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જે આવનારી અન્ય પરીક્ષામાં પણ કામ આવશે.
આ બુક ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.- કુરિયર ચાર્જ Free છે. + 10 % ડિસ્કાઉંટ મળશે.
- બુક ઓર્ડર કરવા અહી ક્લિક કરો
- કિંમત : ફક્ત 199/-
- ટોપીક લિસ્ટ :
- બંધારણ | જાહેર વહીવટ | ગુજરાતનો ઇતિહાસ | કોમ્પ્યુટર | ગુજરાતનો સાંસ્કૃતિક વારસો | English વ્યાકરણ | ગુજરાતી વ્યાકરણ | સામાન્ય વિજ્ઞાન | ગણિત અને તર્કશક્તિ | કરંટ અફેર્સ જૂન 2019 સુધી