નમસ્કાર મિત્રો,આપણે તેમજ અન્ય ઘણા ઓછું ભણેલા લોકો પણ રોજીંદી વાતચીતમાં જાણતા અજાણતા ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે.જેને લોન વર્ડઝ કહે છે. રોજીંદા વ્યવહારમાં
વપરાતા આવા 215 અંગ્રેજી શબ્દોનો પરિચય તેમના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે જુઓ આ વીડિયોમાં-ચાલો,અંગ્રેજી શીખવા પ્રત્યે બાળકોમાં હકારાત્મક અભિગમ કેળવીએ.
ધોરણ 6 -7- 8 માં આ બાબત અધ્યયન નિષ્પતિ આપેલ છે,જે અંતર્ગત આ વિડીયો વર્ગમાં બતાવી શકો
ધોરણ-6 3.6.1| ધોરણ-7 : 3.7.1 | ધોરણ-8 : 3.8.1-
લોનવર્ડ્ઝ શબ્દો જાણીને ઉપયોગ કરી શકશે.
ધોરણ 6 -7- 8 માં આ બાબત અધ્યયન નિષ્પતિ આપેલ છે,જે અંતર્ગત આ વિડીયો વર્ગમાં બતાવી શકો
ધોરણ-6 3.6.1| ધોરણ-7 : 3.7.1 | ધોરણ-8 : 3.8.1-
લોનવર્ડ્ઝ શબ્દો જાણીને ઉપયોગ કરી શકશે.