D.El.Ed.(PTC) એડમિશન ફોર્મ ભરવાની જાહેરાત 2019 ધોરણ 12 પછી બે વર્ષનો D.El.Ed. (જૂનું નામ PTC) કોર્ષ કરી તમે પ્રાથમિક શિક્ષક બની શકો છો.આ D.El.Ed.કોર્ષમાં એડમિશન મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે. Share This