નમસ્કાર મિત્રો,સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેની બુક ખરીદવા માગતા હોય તો અહી મૂકેલી માહિતી આપને ઉપયોગી બનશે. ઘણી વાર જોઈતી બુક કોઈ બુકસ્ટોરમાં પણ મળતી નથી હોતી ,અથવા તો લિમિટેડ પ્રકાશનની હોય છે.જેથી તમને ચોઈસ મળતી નથી. આવા સંજોગોમાં હવે તમે તમે તમારા મનપસંદ પ્રકાશનની બુક ઘર બેઠા કુરિયર દ્વારા ઓનલાઈન મંગાવી શકો છો.મજાની વાત તો એ છે કે કુરિયરનો કોઈ ચાર્જ નથી અને તેમ છ્તા પુસ્તકની કિમતમાં તમને મળશે ડિસ્કાઉન્ટ ( 2 કે 3 દીવસમા બુક મળી જશે)
સ્પર્ધાત્મક પરિક્ષાઓ ની તૈયારી માટે ગુજરાતના નામાંકિત પ્રકાશનોની બુકસ ઓનલાઈન ખરીદો.
જે બુક ખરીદવા માગતા હોય એના નામ પર ક્લિક કરો
- નોલેજ પાવર પ્રકાશન
- બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા માટે બુક
- કમ્પ્યૂટર બુક
- કમ્પ્યૂટર બુક -અભયમ પ્રકાશન (153/-)
- કોમ્પ્યુટર પરિચય -નવયુગ પ્રકાશન (109/-)
- કોમ્પ્યુટર એક પરિચય -યુવા ઉપનિષદ પ્રકાશન (115/-)
- લીબર્ટી પ્રકાશન
- વર્લ્ડ ઈનબોકસ જનરલ નોલેજ બુક. -
- નવનીત જનરલ નોલેજ બુક -
- રેલવે ગ્રુપ D ભરતી માટે બુક
- ગણિત + રીઝનિંગ
- લીબર્ટી પ્રકાશન RRB NTPC બુક
- સામાજિક વિજ્ઞાન (પાઠ્યપુસ્તક આધારિત)
- ગુજરાતની ભૂગોળ
- ભારતની ભૂગોળ
- ગુજરાતનો ઇતિહાસ
- ગુજરાતી વ્યાકરણ બુક
- ભારતનો ઇતિહાસ બુક
- સામાન્ય વિજ્ઞાન -2500 હેતુલક્ષી પ્રશ્નો
- 52 પેપર સેટ - કુલ 7600 પ્રશ્નો ઉત્તર સાથે
- વર્ગ.3 ની ભરતીમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો
- કીશ્વા પ્રકાશન
- ગુજરાતી વ્યાકરણ બુક -
- ભારતીય કાયદો બુક -પોલીસ તેમજ PSI ની પરિક્ષા માટે -
- ગણિત અને રીજનીંગ-
- કાયદો અને બંધારણ -
- ICE એકેડેમી
- બિનસચિવાલય ક્લાર્ક પેપર સેટ બુક
- રેલવે ભરતી માટેની બુક -
- MOST IMP 5000 પ્રશ્નોનો પ્રેકટીસ પેપર સેટ
- જાહેર વહિવટ
- તર્ક શક્તિ રીજનીંગ
- ભારતનો ઈતિહાસ -
- અર્ધવાર્ષિક કરન્ટ અફેયર્સ -
- વર્લ્ડ ઈનબોક્સ પ્રકાશન
- અગાઉની પરીક્ષામાં પૂછયેલા 15000 પ્રશ્નો
- ગુજરાતી વ્યાકરણ બુક
- ભારતનું બંધારણ બુક
- ગુજરાતી સાહિત્ય બુક
- English ગ્રામર બુક
- વિજ્ઞાન અને ટેકનૉલોજિ
- અન્ય
- કિરણ પ્રકાશનની RRB NTPC માટેની બુક
- અરિહંત પ્રકાશન- રેલવે NTPC બુક. હિન્દીમા.
- SBI બેન્ક ક્લાર્ક માટે અરિહંત પ્રકાશન