11 Jan 2019

TAT Secondary Exam 27.1.2019 Call letter Download Start

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત એવી TAT પરીક્ષા આગામી 27.1.2019 ના રોજ લેવાનાર છે. આ પરિક્ષાના કોલ લેટર (હૉલ ટિકિટ) આપ ડાઉનલોડ કરી શકો છો. આ પરીક્ષા 2018 માં લેવાઈ હતી ,પરંતુ પેપર લીક થવાના કિસ્સામાં આ પરીક્ષા રદ થઈ હતી. ફરી આ પરીક્ષા આગામી 27.1.2019 ના રોજ લેવાનાર છે. આ ફોલ ટિકિટ માટે કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ જોઈશે.જો તમે કન્ફર્મેશન નંબર (Confirmation Number ) ભૂલી ગયા હોય તો પણ તમે મોબાઈલ નંબર અને જન્મતારીખની મદદથી હોલટિકિટ ડાઉનલોડ કરી શકશો.
Share This
Previous Post
Next Post