Std.10 Gujarati First Language Imp Question Part.1 & 2 TAT માધ્યમિક પરીક્ષામાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના વિષયવસ્તુને લગતા પ્રશ્નો પૂછાય છે ત્યારે અહી વિડિયોમાં ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષાના તમામ એકમના વિષયવસ્તુનો સારાંશ અને અગત્યના પ્રશ્નો મૂકવામાં આવ્યા છે,જેનાથી ઓછા સમયમાં આપ પુનરાવર્તન કરી શકશો અને તૈયારી કરી શકશો.