Uncategories
Std.9 Social Science Most imp Question-Video Part.2 |TAT Video
Std.9 Social Science Most imp Question-Video Part.2 |TAT Video
- શું આપના પરિવારમાં બાળકો ધોરણ 9 -10 માં અભ્યાસ કરે છે ?
- શું તમે TAT માધ્યમિક પરિક્ષાની તૈયારી કરો છો ?
તો આ વિડીયો એમને ઉપયોગી બનશે.આપો ફક્ત 20 મિનિટ અને ધો.9 સામાજિક વિજ્ઞાનના 11 થી 20 પાઠના 100 થી વધુ અગત્યના પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કરો. થોડા સમયમાં આવનારી TAT માધ્યમિક માટે વિભાગ.2 અંતર્ગત વિષયવસ્તુના પ્રશ્નોમાં તૈયારી માટે વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે.આ સિવાય અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે પણ જનરલ નોલેજમાં આ વિડીયો સહાયક બની રહેશે.
Share This