પ્રેરણા અર્થ અને સંકલ્પના,પ્રેરણાના પ્રકારો | અબ્રાહમ મેસ્લોનો માનવપ્રેરણાનો સિદ્ધાંત | મેક્લેલેંડનો સિદ્ધિપ્રેરણાનો સિદ્ધાંત | મેકડુગલનો સહજવૃતિનો સિદ્ધાંત | ફ્રોઈડની વિચારસરણી | પ્રેરણાચક્ર | અને વન લાઇનર પ્રશ્નો વગેરે વિશે વિગતવાર માહિતી સાથે વિડીયો
આ વિડીયો બી.એડ.અને ડી.એલ.એડ.માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી બનશે.