Code

" TAT પરીક્ષા ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે."

16 September 2018

Hide your facebook friend List -Easy - Watch Video

ફેસબુક પર આપણી દરેક વિગત પબ્લીકમાં શેર ન થાય એ જરૂરી છે.જો આમ થાય તો ક્યારેક કોઈ સમસ્યા ઊભી થઇ શકે છે.તમારા ફેસબુક ફ્રેન્ડનું લિસ્ટ તમે ચાહો તો અન્ય કોઈ ન જોઇ શકે એ રીતે કરી શકો છો.તમારા મોબાઈલમાંથી આ સેટિંગ કેવી રીતે કરશો ? એ ખ્યાલ ન હોય તો એના માટે જુઓ આ વિડીયો.