Uncategoriesધો.૩ થી ૮ પરીક્ષા માટે નવી પેપર સ્ટાઈલ
7 Sept 2018
ધો.૩ થી ૮ પરીક્ષા માટે નવી પેપર સ્ટાઈલ
GCERT દ્વારા હવેથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૩ થી ૮ પરીક્ષા માટે નવી પેપર સ્ટાઈલ જાહેર કરી છે,જે મુજબ હવેથી પરીક્ષા લેવાશે. વિષયવાર પરીક્ષાનું માળખું અને નિયમો ડાઉનલોડ કરો.