Uncategories૧ થી ૧૦ ના ઘડિયા એક જ વિડીયોમાં | ઘડીયાગાન | 1 to 10 table
20 Aug 2018
૧ થી ૧૦ ના ઘડિયા એક જ વિડીયોમાં | ઘડીયાગાન | 1 to 10 table
નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી અને આનંદ સાથે ઘડિયા કંઠસ્થ કરી શકે એવો એક માત્ર ૭ મીનીટનો આ વિડીયો -કે જેમાં ૧ થી ૧૦ સુધીના ઘડિયા આવી જશે.સામે અંક પણ દેખાશે.વિડીયો ગમે તો લાઈક આપશો.આટલું તો કરી જ શકો ,શેર કરો ન કરો -આપની મરજી