12 Jul 2018

ઓરી અને રૂબેલા વિશે ગુજરાતીમાં સંપૂર્ણ માહિતી સાથે વિડીયો | measles–rubella vaccine

શું તમે જાણો છો ? શું તમે જાણો છો ? ઓરી અને રૂબેલા શું છે? આ ગંભીર રોગના લક્ષણો ક્યા છે ? આ રોગને દૂર કેવી રીતે કરી શકાય ? આ માટે રસીકરણ કેટલું જરૂરી છે ? એમનાથી ફાયદો શું ? એનું કોઈ નુકસાન છે ? તમારા બાળકને આ રસી શા માટે અપાવવી જોઈએ ? વગેરે વિશે ડૉ.હિતેષ રંગવાણી સાહેબનું માર્ગદર્શન આ વિડીયોમાં મળશે.દરેક વિદ્યાર્થીને પણ સમજાય જાય તેવા સરળ શબ્દોમાં ગુજરાતીમાં સમજાવેલ છે. તા.૧૬ જુલાઈથી સમગ્ર રાજ્યમાં આ રસીકરણ અભિયાન શરુ થનાર છે.આપના બાળકને આ રસી જરૂર અપાવો.આપની આસપાસના લોકોને પણ માહિતગાર કરો.


આ એક રાષ્ટ્રીય અભિયાન છે,શેર કરીએ ,આમ તો આપણે ઘણું બધું શેર કરીએ,ક્યારેક આવું પણ શેર કરી આપણી ફરજ બજાવીએ.શેર કરવા માટે આ પોસ્ટની નીચે વિવિધ આઇકન આપેલ છે.
  • મેં તો મારી ફરજ નિભાવી છે,શું તમે નિભાવી ?
Share This
Previous Post
Next Post