રાજ્યની તમામ શાળાઓ અને શિક્ષકો માટે માર્ગદર્શન રૂપ આ વિડીયો | શું તમે જાણો છો કે શિક્ષકોનું હાજરીપત્રક | વિદ્યાર્થીઓની ઉત્તરવહી | રજા રીપોર્ટ ફાઈલ | વાર્ષિક પરિણામપત્રક ફાઈલ વગેરે શાળામાં કેટલા વર્ષ સાચવવાની હોય છે?આવા કુલ ૪૫ જેટલા પત્રકો | ફાઈલ કે રજિસ્ટર વિશેની માહિતી આ વિડીયોમાં આપેલ છે.આ વિડીયો જોવા માટે અહી ક્લિક કરો