9 Mar 2018

NET Exam July 2018 સંપૂર્ણ માહિતી | UGC NET Exam New Changes 2018

આગામી 8 જુલાઈના રોજ લેવાનાર NET પરીક્ષાને લગતી તમામ માહિતી ગુજરાતીમાં મેળવો આ વીડિયોમાં NET પરીક્ષામાં આ વર્ષમાં ધરખમ ફેરફારો થયા છે.હવે બે પેપર જ હશે.જેની વિગતે ચર્ચા આ વીડિયોમાં.આ સિવાય પરીક્ષાનો પરિચય / ફોર્મ ભરવાનો સમયગાળો /ફી /લાયકાત/ /પેપર સ્ટાઈલ / સિલેબસ / પાસીંગ દર /ઓનલાઈન ફોર્મ માટેની સૂચનાઓ / નિયમો વગેરે


Share This
Previous Post
Next Post