12 Mar 2018

Hum Honge Kamyaab | Shailesh Sagpariya Sir Video | પ્રેરક સ્પીચ

આજ કાલ બોર્ડની પરીક્ષાઓ જાણે જિંદગીની પરીક્ષાઓ બની રહી છે.વાલીઓની અપેક્ષાઓ અને વિદ્યાર્થીઓની સ્થિતિ વિચારવા જેવી છે ત્યારે સૌને માટે પ્રેરણા આપતો શૈલેશભાઈ સગપરીયા સાહેબનો પ્રેરક સંદેશ - આપ જરૂર જુઓ આ વીડિયો " જેમના બાળકો બોર્ડની પરીક્ષા આપવાના છે એ માતા પિતા અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ આ વીડિયો જુએ

Share This
Previous Post
Next Post