GPSC ઈન્ટરવ્યુંની તૈયારી કેવી રીતે કરશો ? GPSC Interview Preparation Tips G.P.S.C. GPSC ઈન્ટરવ્યુંની તૈયારી બાબત દરેક ઉમેદવાર ચિંતિત હોય છે .આ સંદર્ભે ઈન્ટરવ્યુંની તૈયારી કેવી રીતે કરશો ? આ વિષય પર GPSC ના પ્રમુખ શ્રી દિનેશ દાસા સાહેબ દ્વારા આપેલ માર્ગદર્શન જુઓ આ વીડિયોમાં Interview Preparation By Chairman of GPSC Share This