Uncategoriesશૈક્ષણિક વીડિયો -Educational Videos Collection by V.R.Gosai
3 Mar 2018
શૈક્ષણિક વીડિયો -Educational Videos Collection by V.R.Gosai
નમસ્કાર સારસ્વત મિત્રો,
અહી શ્રી વિનયગિરિ ગોસાઈ સાહેબ (Dy.Director,GCERT )દ્વારા બનાવેલ કેટલાક વીડિયો રજૂ કરી રહ્યો છું.જે ખૂબ સરસ મજાના વિષય સાથે છે.સાંપ્રત જરૂરીયાત /ઐતિહાસિક અને માહિતીપ્રદ વીડિયોનું કલેક્શન..