બાઈસેગ (BISAG ) સ્ટુડિયોમાં (ગાંધીનગર) પાઠ આપવાની તક મળી,જેનું પ્રસારણ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ વંદે ગુજરાતની ચેનલ પર થશે.આ એક લહાવો છે.દૂરવર્તી શિક્ષણમાં સહયોગ આપવાનો અવસર મળ્યો,આનંદ છે આ વાતનો- સમગ્ર શિક્ષણ વિભાગનો આ તકે આભાર
2
Share This