Voice Translate in 50 Language
Video in Gujarati
તમે તમારા મોબાઈલમાં ગુજરાતી બોલો અને અંગ્રેજી કે હિન્દીમાં ટાઈપ
થાય તો કેવું લાગે ?અંગ્રેજી બોલો અને સામે તેનું હિન્દી કે ગુજરાતી ભાષાંતર સીધું
ટાઈપ થાય તો મજા પડી જાય ને !હા,આ શક્ય છે.આપ જે ભાષામાં બોલો તેનું 50 જેટલી ભાષામાંથી
ચાહો તે ભાષામાં તરત જ ભાષાંતર ટાઈપ થશે.સાથે શું લખાયું છે તે સંભળાશે પણ ખરું
હો.એ પણ કોઈ જાતના ચાર્જ વગર.તો રાહ શેની જુઓ છો જુઓ આ વિડીયો અને જાતે પ્રયત્ન કરો.વિડીયો
ગમે તો નીચે લાઈકના બટન પર ક્લિક કરશો.અન્યને શેર કરી આસાનીથી અન્યને શીખવી શકો