આપ ચાહો એ ભાષા બોલો એ બે ભાષામાં સામે ટાઈપ થશે.
તમે તમારા કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી બોલો અને અંગ્રેજી કે હિન્દીમાં ટાઈપ થાય તો કેવું લાગે ?અંગ્રેજી બોલો અને સામે તેનું હિન્દી કે ગુજરાતી ભાષાંતર સીધું ટાઈપ થાય તો મજા પડી જાય ને !હા આ શક્ય છે.આપ જે ભાષામાં બોલો એ ભાષામાં તો ટાઈપ થશે જ પણ સાથે તેનું 80 જેટલી ભાષામાંથી ચાહો તે ભાષામાં પણ ભાષાંતર ટાઈપ થશે.સાથે શું લખાયું છે તે સંભળાશે પણ ખરું હો.એ પણ કોઈ વધારાના સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા વગર.તો રાહ શેની જુઓ છો જુઓ આ વિડીયો અને જાતે પ્રયત્ન કરો.વીડિયો ગમે તો વીડિયોની નીચે લાઈકના બટન પર ક્લિક કરશો.અન્યને શેર કરી આસાનીથી અન્યને શીખવી શકો છો.વીડિયો જોવા અહી ક્લિક કરો