Shedule Message Video in Gujarati
ફેસબુક કે વોટ્સ એપ પર તમે તારીખ અને સમય સેટ કરો એ પ્રમાણે મેસેજ મળશે. ફેસબુક કે વોટ્સ એપ તેમજ ટેક્સ મેસેજ/ઈમેઈલ પણ આ રીતે શીડ્યુલ સેટ કરી શકો.હવે કોઈના બર્થડે વિશ કરવાનું ચુકાશે નહિ.અગાઉથી તારીખ/સમય સેટ કરી બિન્દાસ્ત બની જાઓ.-મેસેજ એમને સમયસર મળી જશે.તો છે ને કમાલ ! રાહ શેની જુઓ
છો.અહી ક્લિક કરો અને જુઓ આ વિડીયો અને જાતે પ્રયત્ન કરો.વિડીયો ગમે તો નીચે લાઈકના બટન પર ક્લિક
કરશો.અન્યને શેર કરી આસાનીથી અન્યને શીખવી શકો છો.