મોબાઈલમાંથી કોઈ પણ ટ્રેનના સમય/ટિકિટ/રૂટ/PNR /લાઈવ લોકેશન જાણવું થયું આસાન.જુઓ આ ગુજરાતીમાં પ્રેક્ટીકલ વીડિયો.
તમારા મોબાઈલમાંથી તમે કોઈ પણ ટ્રેન વિશે જાણી શકો છો.કોઈ પણ સ્થળે જવા માટે ટ્રેન મળે છે કે નહિ? સમય શું છે?સીટ મળશે?ટીકીટના દર શું છે?વચ્ચે ક્યા ક્યા સ્થળો આવે છે?ટિકિટ બુક કરાવેલ હોય તો સ્ટેટસ પણ ચેક કરી શકો.કોઈ
ટ્રેન હાલ ક્યાં પહોંચી છે એ પણ ચેક કરી શકો છો.અને આ બધું એકદમ ફ્રી એપ્લીકેશન
દ્વારા.