19 Sept 2017

Video cutter and joiner Free Software Intro. (gujarati)

આપના કમ્પ્યૂટર/લેપટોપમાંથી કોઇ પણ વીડિયોને ચાહો ત્યાંથી કટ કરી શકો,અને બે વીડીયોને જોડી એક વીડિયો બનાવી સેવ કરી શકો છો.આ કટીંગ અને જોઇનીંગ કેવી રીતે કરવું ? ફ્રી સોફ્ટવેર કઇ સાઇટ પરથી ડાઉનલૉડ કરવું ?કેવી રીતે ઇંસ્ટોલ કરશો? તેની ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિકલ સંપૂર્ણ માહિતી સાથેનો આ વીડિયો
Share This
Previous Post
Next Post