ધોરણ ૭ હિન્દી પ્રથમ અને દ્વિતીય સત્રના પાઠ્યપુસ્તકના તમામ એકમમાંથી લીધેલા ૧૦૦ સમાનાર્થી શબ્દો જુઓ વિડીયોમાં -આસાનીથી માત્ર ૫-૭ મિનીટમાં ૧૦૦ શબ્દોથી પરિચિત થશો.શાળામાં બાળકોને સરળતાથી માહિતગાર કરી શકશો .સમાનાર્થી શબ્દનો પ્રોજેક્ટ બનાવી શકો.
TET.2 પરીક્ષામાં ભાષાના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો
TET.2 પરીક્ષામાં ભાષાના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો