મતદારયાદી/ચુંટણીકાર્ડ કામગીરી માટે આપના વિસ્તારના BLO કોણ છે તે આપ ઓનલાઇન એક મિનીટમાં જાણી શકો
છો. આપના વિસ્તારના BLO નું નામ અને
એમના મોબાઈલ નંબર આપ ઓનલાઇન જાણી શકો છો.અને આપના ચુંટણી કાર્ડ સંબંધિત કામગીરી
માટે સંપર્ક કરી શકો છો.કેવી રીતે ? ગુજરાતીમાં પ્રેક્ટીકલ માહિતી સાથે જુઓ આ વિડીયો