શું તમે TET.2 પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માંગો છો?
ધોરણ ૬ થી ૮ નાં કન્ટેન્ટની તૈયારી
આવશ્યક છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી
તેમજ સામાજિક વિજ્ઞાનનાં ૬-૭-અને ૮ નાં બંને સત્રના તમામ પાઠના MCQ ની તૈયારી કરો આપના મોબાઈલમાં -
PDF વાંચવાની અને અલગ અલગ ફાઈલ સાચવવાની
જરૂર નથી.આ એક જ એપ ઇન્સ્ટોલ કરો અને તૈયારી કરો-દરેક એકમમાંથી મહત્તમ પ્રશ્નો
આ એપલીકેશનની ની વિશેષતાઓ :
- માત્ર ૨ MB સાઈઝ –જેથી ઇન્સ્ટોલ કરવામાં ફટાફટ
- ઓફલાઈન ઉપયોગ કરી શકો.ઇન્સ્ટોલ થયા પછી નેટની જરૂર નથી.
- એપલીકેશનમાં વચ્ચે કોઈ પણ જાહેરાત નહિ.
- ૬ થી ૮ નાં વિજ્ઞાન /સામાજીક વિજ્ઞાનનાં બંને સત્રના તમામ પાઠમાંથી તમામ પ્રશ્નોનો સમાવેશ.
- ભાષાના ઉમેદવારો માટે પણ ઉપયોગી(વિજ્ઞાન/સામાજિક વિજ્ઞાનમાંથી જનરલ નોલેજ)
- વાંચવા કરતા આવી MCQ ક્વિઝ ગેમ દ્વારા વધુ યાદ રહે છે.પ્રવૃતિમય
- તમે જાતે જ મહાવરા દ્વારા તૈયારી અને સ્વ મૂલ્યાંકન કરી શકો.
આ એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા નીચે સીધી
લિંક આપેલ છે,જેનાથી કોઈ પણ બ્લોગ નહિ ખુલે ,સીધી એપલીકેશન જ મળશે.
તમારા તમામ ગ્રુપમાં મેસેજ શેર
કરો.શેર કરવા અહી નીચે આઇકોન પર ક્લિક કરો