જનરલ નોલેજની તૈયારી કરો આપના મોબાઈલ પર ઘર બેઠા -
ઓફલાઈન ઉપયોગ કરી શકો .એક વખત ઇન્સ્ટોલ
કર્યા પછી નેટની જરૂર નથી.બાળકોને ગેમના બદલે આ એપ આપશો તો ગમ્મત સાથે તેમનું
સામાન્ય જ્ઞાન પણ વધશે.આ રીતે સ્માર્ટફોનનો શૈક્ષણિક ઉપયોગ પણ કરી શકો .આપ પણ આ
એપથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે GK ની તૈયારી
કરી શકશો
- જો બાળકો આ એપનો ઉપયોગ કરે તો ઇન્સ્ટોલ કર્યા પછી નેટ બંદ રાખશો.