ધોરણ-12 ના ગુજરાતી માધ્યમ : વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર વિષયમાં પરીક્ષાની પૂર્વતૈયારી રૂપ અગત્યના એવાં નમૂનારૂપ 6 પ્રશ્નપત્રો : વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વિષયમાં પરીક્ષાની તૈયારીમાં સરળતા રહે અને વધુમાં વધુ માર્ક્સ મેળવી શકે એ હેતુથી આ પ્રશ્નપત્રો મુકેલ છે.આ નમૂનારૂપ 6 પ્રશ્નપત્રો તૈયાર કરવાનું ભગીરથ કાર્ય મારા મિત્ર શ્રી તેજસભાઇ ઠક્કર સાહેબે કરેલ છે. જેમનો આ તકે ખૂબ ખૂબ આભાર
એમની વેબસાઇટ www.tejasthakkar.com