Uncategoriesસ્વર અને વ્યંજન Video : Gujarati Vyakaran
9 Feb 2017
સ્વર અને વ્યંજન Video : Gujarati Vyakaran
ગુજરાતી વ્યાકરણ : સ્વર અને વ્યંજન –સજાતીય અને વિજાતીય સ્વરો એટલે શું
?હસ્વ અને દીર્ઘ સ્વરો ક્યા છે ?ઘોષ અને અઘોષ
વ્યંજનો એટલે શું ? તે ક્યા ક્યા છે ?અલ્પપ્રાણ અને મહાપ્રાણ વ્યંજનો એટલે
શું ?વગેરેની સમજ સાથે જુઓ આ વીડિયો