શું તમે એક શિક્ષક/પ્રાધ્યાપક કે વિદ્યાર્થી છો? તો આપને મારો એક સવાલ, " તમે કેટલા વિરામચિહનોને ઓળખો છો ?" ગણતરી કરો.જો તમે ૧૫ ની આસપાસ વિરામચિહનોને ઓળખતા હોય તો ખૂબ સરસ કહેવાય.જો ગણતરી ૧૦ થી ઓછામાં હોય તો આ વીડીયો જરૂર જુઓ . સૌપ્રથમ વાર ૧૯ વિરામચિહનોનો પરિચય આપતો એક માત્ર વીડિયો - આપે વ્યાકરણની જે બુક વાંચી હોય તેમાં પણ જોઇ લેજો.,/.
દરેક વિરામચિહનોનો પરિચય અને ઉપયોગ ઉદાહરણ સાથે આ વીડિયોમાં