UncategoriesVande gujarat Channel E Content Time Table - PDF
15 Dec 2016
Vande gujarat Channel E Content Time Table - PDF
૨૮/૧૧/૨૦૧૬ થી વંદે ગુજરાત ચેનલ પર ધોરણ ૫ થી ૮ ના શૈક્ષણિક પાઠનું ઇ-કન્ટેન્ટ પ્રસારણ ચાલુ કરવામાં આવ્યું છે.આ ચેનલ પર પ્રસારિત થનાર પાઠનું ધોરણ વાઇઝ સમયપત્રક ૩૧ જાન્યુઆરી સુધીનું ડાઉનલોડ કરો.