4 Dec 2016

ગુણૉત્સવ તૈયારી રૂપ પુનરાવર્તન પ્રશ્નોત્તરી બેંક - PDF

गुणोत्सव पूर्व तैयारी के लिए उपयोगी फ़ाइल जिसमे गुजराती /गणित /सामाजिक विज्ञान
જેમાં ગુજરાતીમાં પાઠવાઇઝ સમાનાર્થી/વિરોધી/રૂઢિપ્રયોગ છે.ગણિતમાં પાયાની બાબતોનો પરિચય અને સામાજિક વિજ્ઞાનમાં પાઠવાઇઝ એકવાક્યના એક જ શબ્દમાં જવાબ આવે તેવા પ્રશ્નોનો સમાવેશ છે,જેથી બાળકો સરળતાથી યાદ રાખી શકે .(टोटल पेज :३२ )
આવું સરસ મજાનું કલેક્શન તૈયાર કરનાર : મનીષભાઇ સુથાર(સમાદરા પ્રા.શાળા,તા.જિ.ખેડા)
Share This
Previous Post
Next Post