ઇમેઇલ શું છે ?તેના લાભ અને મર્યાદાઓ શું ?કેવી રીતે ઇમેઇલ મોકલી શકાય ?નવું ઇમેઇલ એકાઉન્ટ કેવી રીતે બનાવી શકાય ?વગેરે વિશે આપ જાણવા/શીખવા માગતા હોય કે આપના બાળકોને શીખવવા માગતા હોય તો આ વીડિયો જરૂર બતાવશો.
- Email -પરિચય /લાભ/મર્યાદાઓ
- Create Gmail નવું જીમેઇલ એકાઉન્ટ બનાવવું
- Send Email -ઇમેઇલ કેવી રીતે મોકલવો ?
- About Password -પાસવર્ડ વિશે જાણવા જેવી બાબતો અગત્યનું
- Change Password - પાસવર્ડ કેવી રીતે બદલવા
- Stop /Unwanted Email-બિનજરૂરી મેઇલ આવતા બંદ ક
- Mail Save in Google Drive -ઇમેઇલમાં મળેલ ફાઇલને ગુગલ ડ્રાઇવમાં સેવ કરો.