આજે ગાંધી જયંતિ : ૦૨,ઓક્ટોબર
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.
- Gandhiji Jivan parichay :
- સત્યના પ્રયોગો આત્મકથા Download
- ગાંધીજીના ૧૧ મહાવ્રત - Pdf
- Gandhiji na 11 Mantra -Mp3
- Gandhiji Life :Ghatna kram Date :
- Kasturba : Jivan Parichay :
- Gandhiji Family Detail -Vrux Chart
- Vaishnav jan to Mp3 Link 1 :
- Nathuram Godse Last Speech :
- સ્વચ્છતા દિવસ : વિવિધ સ્વચ્છતા વિશે માહિતી