વિદ્યાર્થીઓમાં રહેલી કલા અને પ્રતિભાને બહાર લાવવા/પ્રોત્સાહન માટે તા.૧૨.૯.૨૦૧૬ ના રોજ સ્વચ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ- સ્પર્ધાઓ યોજવા પરિપત્ર થયો છે,જેમાં વિવિધ કક્ષાએ સ્પર્ધાઓ યોજવા વિશે માહિતી આપેલ છે.વધુ વિગત માટે નીચે આપેલ આ ફાઇલ ડાઉનલોડ કરશો.....