11 Sept 2016

' શ્રેષ્ઠ શિક્ષક ' એવોર્ડ બદલ હ્રદયપૂર્વક અભિનંદન - સલામ છે આપની અથાગ મહેનતને

૦૫ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ આપણાં રાજ્યપાલશ્રીના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર એવા શ્રી બલદેવપરી સાહેબને લાખ લાખ અભિનંદન ....
આજે ઘણા લોકોને ૧૦ મિનીટ પણ કમ્પ્યૂટર પર કામ કરવાનો સમય નથી ત્યારે હજારો કલાક સમય આપીને શિક્ષણમાં કમ્પ્યૂટર અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ-મટીરીયલ્સની દૂનિયામાં આગવું સર્જન કરી પોતાની એક આગવી ઓળખ ઊભી કરનાર એવા આપ સાહેબશ્રીને મારા તમામ શિક્ષકમિત્રો વતી અભિનંદન.....આપ અમારા સૌ માટે પ્રેરણારૂપ બન્યાં છો.આપની સદા જય હો....॥ જય શિક્ષક ॥
બલદેવપરી સાહેબનું સર્જન એમની આ વેબસાઇટ પરથી મળશે.

Share This
Previous Post
Next Post