NTSE = રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી
- NTSE Exam 2017 Answer key
- NTSE Exam 2016 Answer key
- Exam Jaherat 2016 Detail & Syllabus
- NTSE Exam 2014 Paper Download
- NTSE Exam 2014 Paper Download
- ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે.
- પરીક્ષા બે તબક્કામાં લેવાય છે.પ્રથમ તબક્કાની પરીક્ષા ૦૬.૧૧.૨૦૧૬
- પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ www.sebexam.org પર તા,૨૦.૮.૧૬ થી ૨૦.૯.૧૬ સુધી
- ઉંમર મર્યાદા ૧૮ વર્ષ
- પરીક્ષા ફી ૭૦/- અને ૫૦ (જનરલ -અનામત)
- પરીક્ષામાં પાસ થનાર અને મેરીટમાં આવનારને ધો.૧૧ અને ૧૨ માં મસિક ૧૨૫૦/-લેખે શિષ્યવૃતિ
- ગ્રેજ્યુએશન માટે માસિક ૨૦૦૦/- શિષ્યવૃતિ
- પી.એચ.ડી.માટે યુ.જી.સી.ના નિયમાનુસાર શિષ્યવૃતિ