કમ્પ્યૂટર શીખો ગુજરાતીમાં-ધોરણ ૫ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ કમ્પ્યૂટર શીખવા માગતા દરેક લોકો માટે આ વિડિયો ઉપયોગી બનશે.-આપ જાતે પણ શીખી શકશો અને સાથે સાથે આપના પરિવારના કે શાળાના બાળકોને પણ સરળતાથી Ms office Word શીખવી શકશો.( આ પ્રમાણે ૧૯ થી ૨૦ વિડિયોમાં Ms office Word આવરી લેવામાં આવ્યું છે.હવે પછીના વિડિયો માટે જોતા રહેશો.)