5 Aug 2016

Gujarati Viramchihno Parichay Video -વિરામચિહનો- ગુજરાતી વ્યાકરણ

૧૯ વિરામચિહનો પરિચય વિડીયો - 
તમે કેટલા વિરામચિહનોને ઓળખો છો ? નામ સાથે ગણતરી કરો.જો તમે ૧૯ થી ઓછા વિરામચિહ્નનો ઓળખતા હોય તો આ વિડિયો આપના માટે છે,જરૂર જુઓ .સૌપ્રથમવાર ૧૯ વિરામચિહનોના પરિચય સાથેનો આ વિડિયો ગુજરાતી વ્યાકરણ .આપના ધોરણ ૫ થી કોલેજ સુધીના બાળકો કે શાળાના વિદ્યાર્થીઓ માટે તેમજ હાલના સમયમાં સરકારી નોકરી માટે લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખાસ ઉપયોગી બની રહેશે,
 
Share This
Previous Post
Next Post