૧ જુલાઇથી ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરવા બાબત રાજ્યકક્ષાએથી પરિપત્ર અને મૂલ્યાંકન શીટ
ઉપચાર શિક્ષણના દર ૧૫ દિવસે ગુણની નોંધ કરવા માટેની Excel Sheet સામેલ છે,જેમાં ધોરણ વાઇઝ/શાળાકક્ષાએ /સી.આર.સી./બી.આર.સી.કક્ષાએ નોંધ રાખવા માટેની કોલમ પત્રકમા આપેલ છે.