એકમવાઇઝ MCQ ક્વિઝના જનક એટલે શ્રી બલદેવપરી સાહેબ.(જૂનાગઢ)
તેમના દ્વારા ધોરણ ૬-૭-૯ -૧૦ ની ક્વિઝ તૈયાર કરવામાં આવી છે,જેની લિંક નીચે આપેલ છે.જેના પર ક્લિક કરી આપ બલદેવપરી સાહેબની વેબસાઇટ પરથી ડાઉનલૉડ કરી શકશો.આ વેબસાઇટ પરથી આપને અઢળક મટીરીયલ્સ મળી રહેશે...