गुजरात के विविध धर्म से जुड़े संत महात्मा -जिनके कथा प्रवचन-उपदेश के कारण सुखी समृद्ध हुए गुजराती
ફેસબુક પર મારી મુકેલ આ પોસ્ટને ૨૭૦૦ લોકોએ શેર કરી ,જેમાંથી આ પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડવા આ માહિતીનો વિડ્યો બનાવેલ છે.આપણા બાળકો માટે ખૂબ જ ઉપયોગી આ વિડ્યો - જેમાં ગુજરાતના વિવિધ ધર્મના સંતો/મહાત્માઓનો પ્રાથમિક પરિચય અને એમની સિદ્ધિ વિશે માહિતી ગુજરાતીમાં આપેલ છે.